Syllabus

Latest Gujarat PSI Exam Syllabus 2016

About PSI Exam Syllabus :

પોલીસ સબ ઇન્સ્પેકટર માટે શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ

પોલીસ સબ ઇન્સ્પેકટર માટે વય :  ૨૧ થી ૨૮ વર્ષ

PSI Exam Syllabus :

પ્રશ્નપત્ર વિષય કુલ ગુણ અને સમય
પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષા (હેતુલક્ષી ઓબ્જેક્ટીવ)

વ્યાકરણ , મૌખિક ક્ષમતા, રૂઢપ્રયોગો, શબ્દ કોશ, કમ્પ્રેશન

૭૫ ગુણ અને ૨ કલાક
પ્રશ્નપત્ર 2 અંગ્રેજી ભાષા

(Questions shall be objective type which will cover Grammar, Verbal aptitude, Vocabulary, Idioms, Comprehension etc)

૭૫ ગુણ અને ૨ કલાક
પ્રશ્નપત્ર 3 સામાન્ય ભાષા (હેતુલક્ષી ઓબ્જેક્ટીવ)

વતર્માન પ્રવાહો અને મનોવૈજ્ઞાનિક બાબતો

૧૦૦ ગુણ અને ૨ કલાક
પ્રશ્નપત્ર 4 કાયદો (ઓબ્જેક્ટીવ કસોટી)

ભારતનું બંધારણ, ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩, ઇન્ડિયન પીનલ કોડ ૧૮૬૦, એવીડન્સ એક્ટ ૧૮૭૨, ગુજરાત પોલીસ એક્ટ ૧૯૫૧, ગુજરાત પ્રોબીશિયન એક્ટ ૧૯૪૯  , બ્રશ્તાચાર નાબુદી અધિનિયમ ૧૯૮૮, અનુ જાતી અને અત્યાચાર નિવારણ ધારો ૧૯૮૯,  મોટર વાહન અધિનિયમ ૧૯૮૮

૧૦૦ ગુણ અને ૨ કલાક

PSI Exam Syllabus સુચના :

તમામ પ્રશ્ન પત્રો હેતુલક્ષી પ્રકાર ના છે. તમારે આપેલા ચાર વિકલો માંથી કોઈ એક પસંદ કરવનો રહેશે.

ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા નું લેવલ ધોરણ ૧૨ મુજબ નું રહેશે.

ખાસ નોંધ લેવી કે પ્રશ્ન પત્ર ૧,૨,૩ સરખા હોવાથી એક જ સમયે, દિવસે લેવામાં આવશે. પ્રશ્ન પત્ર ૪ નું આયોજન અલગ થી રાખવામાં આવશે.

એન.સી.સી. નું સર્ટીફીકેટ ધરાવતા ઉમેદવારો ને ૨ ગુણ વધારા ના આપવામ આવશે.

PSI Exam Syllabus મૌખિક ઈન્ટરવ્યુ : ૫૦ ગુણ 

ઈન્ટરવ્યુ માં ઉમેદવાર ની એકંદરે ક્ષમતા ચકાસવામાં આવશે.  

અભ્યાસક્રમ : સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, બુદ્ધિ ક્ષમતા, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ક્ષમતા અને પ્રશ્ન પત્ર ૪ માં દર્શાવેલ કાયદાઓ બાબતના પ્રાથમિક જ્ઞાન ને લગતા વિષયો ધ્યાન માં લેવામાં આવશે.

રક્ષા શક્તિ નુંટીફીકેટધરાવતા ઉમેદવાર ને નીચે મુજબ વધારાના ગુણ મેળવામા પત્ર છે.

૧.  ડીસ્ટકશન – ૧૫ ગુણ

૨ પ્રથમ વર્ગ – ૧૨ ગુણ

૩ બીજો વર્ગ – ૯ ગુણ

૪ પાસ વર્ગ – ૫ ગુણ

PSI Exam Syllabus શારીરિક ક્ષમતા કસોટી :

પુરુષ – (અ)૮૦૦ મીટર ની દોડ (જે ૩ મિનીટ ને ૧૦ સેકેંડમાં દોડવાની રહેશે.)

પુરુષ – (બ)૫ કિલો મીટર  ની દોડ (જે વધુ માં વધુ ૨૫ મિનીટ માં દોડવાની રહેશે.)

સ્ત્રી – ૧૬૦૦ મીટર ની દોડ ( વધુ માં વધુ ૯ મીનીટ માં દોડવાની રહેશે)

એક્સ સર્વિસ માણસ : ૨૪૦૦ મીટર (જે ૧૨  મિનીટ ને ૩૦ સેકેંડમાં દોડવાની રહેશે )

ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેકટર વેબસાઈટ પર જવા માટે મને ક્લિક કરો  

 

Friends, do you preparing for PSI government Gujarat exam?

Kayado book for PSI-POLICE exam (Gujarati medium)

Kaydo book included all chapters of law subject of PSI exam in Gujarat. IPC, CRPC, Evidence act and all other act are included.

Kayado book for PSI-POLICE exam (Gujarati medium)

Book Price : Rs. 110/- only

Click me to purchase this book

 

Related Articles

Close
Read previous post:
MGVCL vidhyut Sahayak answer key
Call Latter MGVCL Junior Electrical Engineer 2016

SR. NO. POST DOWNLOAD CALL LATTER 01 Admit card for written test for the post of Electrical Engineer  DOWNLOAD  02...

Close